Request Information

 
 
 
 
 

Welcome to Vigyanmitra

આજે વિદ્યાર્થીને વિષય વાંચન માટે વિવિધ Material તેમજ અનેક Reference Books મળી રહે છે. વિવિધ Reference Books પૈકી દરેકમાં વિદ્યાર્થીને અનુકૂળ આવે તે રીતે ટોપીક સમજાવેલા ન પણ હોય આથી વિદ્યાર્થીએ એક પ્રકરણના વિવિધ મુદ્દાઓ માટે એક કરતાં વધુ પુસ્તકો પર અવલંબિત રહેવું પડે છે.

એટલુજ નહી પણ તે દરેક પુસ્તક તેણે સાથે લાઇને ફરવું પડે છે. મારા વર્ષોના અનુભવ પરથી વિદ્યાર્થીને સમજવામાં સરળ રહે અને આજના Technology યુગમાં વિદ્યાર્થીએ Technology મય બની રહે તેવા હેતુથી Vigyan Mitra ની રચના કરવામાં આવી છે.

Vigyan Mitra આપને આપશે

• પુસ્તકોના ઢગલાઓથી છુટકારો - Internet ના માધ્યમથી ભણી શકાશે

• ઢગલાબંધ Online ટેસ્ટ - Be ready for all situations

• પરીક્ષા લક્ષી easy ટીપ્સ

• મુંજાવતા પ્રશ્નોના સરળ ઉપાયો chat window ધ્વારા.

• કેરિયર લક્ષી News અને માહીતી

• Free membership to Vigyan Mitra youth clubs for registered students. (Youth Club આઇકાર્ડ આપવામાં આવશે)

વિદ્યાર્થીઓને ભણવામાં રસ રહે તેવા ઉમદા હેતુથી Vigyan Mitra Online Solutions ની રચના કરવામાં આવી છે. જેમાં આપ સહુનો હાર્દિક સ્વાગત કરું છું.

Sample Tutorial

Latest News

India mourns the loss of a great scientist, a wonderful President & above all an inspiring individual. RIP Dr. APJ Abdul Kalam.

Class In Vadodara

Manjalpur:
119 - 120, Mebal Plaza Opp Sports Complex,
Vadodara, 390 011

Love Studying

•  તમારા જ્ઞાન માટે તૈયાર કરો, પરીક્ષા માટે નહીં

•  Online Study Portal ના માધ્યમથી ભણો જેથી વાંચનમાં રસ જળવાઈ રહે

•  તમારા ધ્યેયને હંમેશા નજર સમક્ષ રાખો

•  તમારા વાંચન માટે યોગ્ય જ્ગ્યા પસંદ કરો