Home
GUJCET

GUJCET

ગુજકેટ (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ)

• ગુજકેટ એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધ્વારા રાજ્યમાં એમ.બી.બી.એસ., બી.ડી.એસ., પેરા મેડિકલ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગૃપ-બી અને ગૃપ-એ.બી ના વિદ્યાર્થીઓ માટે લેવાતી પરીક્ષા છે.

• ગુજકેટમાં વિજ્ઞાનપ્રવાહના ત્રીજા અને ચોથા સિમેસ્ટરના અભ્યાસક્રમ આધારિત અભ્યાસક્રમ હોય છે.

• ગુજકેટની પરીક્ષામાં ભૌતિકવિજ્ઞાનના - ૪૦ પ્રશ્નો , રસાયણવિજ્ઞાનના - ૪૦ પ્રશ્નો અને જીવવિજ્ઞાનના – ૪૦ પ્રશ્નો મળી કુલ ૧૨૦ પ્રશ્નો હોય છે. દરેક પ્રશ્નનો એક ગુણ હોય છે. કુલ ૧૮૦ મિનિટની સમય મર્યાદામાં ઉત્તર OMR ઉપર નોંધવાના હોય છે. પરીક્ષામાં પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી તથા હિન્દી એમ ત્રણ મધ્યમમા હોય છે.