Home
GUJCET

Class 11

Sem 1

• ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધ્વરા ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ સિમેસ્ટર 1 ની પરીક્ષા OMR પદ્ધત્તિથી આવે છે. જેમાં ભૌતિક વિજ્ઞાનનુ કુલ 64 પ્રશ્નો ધરાવતું પ્રશ્ન પત્ર 100 ગુણનું પૂછવામાં આવે છે. પ્રશ્નપત્ર પરિરૂપ નીચે મુજબ હોય છે.

ગુણ પ્રશ્નોની સંખ્યા
1 40
2 15
3 06
4 03
કુલ પ્રશ્નો 64

પ્રકરણ દીઠ ગુણભાર

પ્રકરણ ગુણ
1 06
2 15
3 15
4 15
5 15
6 14
7 10
8 10
કુલ ગુણ 100